 |
Is your navigation system working? |
 |
 |
tamaara patdarshak yantro kaam kareh cheh? |
 |
તમારા પથદર્શક યંત્રો કામ કરે છે? |
 |
 |
I see the airfield. |
 |
 |
maneh havaay kshetra dekaay cheh |
 |
મને હવાઇ ક્ષેત્ર દેખાય છે |
 |
 |
I see the runway. |
 |
 |
maneh dodpat dekaay cheh |
 |
મને દોડપટ દેખાય છે |
 |
 |
I've landed. |
 |
 |
meyh utraarN karyu |
 |
મેં ઊતરાણ કર્યું |
 |
 |
Is your Instrument Landing System (VOR, TACAN) working? |
 |
 |
shu tamaaru utraarN yantra (vee o ar, tee ay see ah an) baraabar kaam kareyh cheh? |
 |
શું તમારુ ઊતરાણ યંત્ર (વીઓઆર, ટીએસીએએન) બરાબર કામ કરે છે? |
 |