 |
What is the maximum weight the parking ramp can withstand? |
 |
 |
parking daaL vaduma vadu ketalu vajan jilee shakey cheh? |
 |
પાર્કિંગ ઢાળ વધુમાં વધુ કેટલુ વજન ઝીલી શકે છે? |
 |
 |
What is the total length of the runway? |
 |
 |
dodpatnee kul lambaay ketlee cheh? |
 |
દોડપથની કુલ લંબાઇ કેટલી છે? |
 |
 |
What is the width of the runway? |
 |
 |
dodpatnee pahLaay ketlee cheh? |
 |
દોડપથની પહોળાઇ કેટલી છે? |
 |
 |
What is the maximum weight the runway can stand? |
 |
 |
dodpat vaduma vadu ketlu vajan jilee shakey cheh? |
 |
દોડપથ વધુમાં વધુ કેટલુ વજન ઝીલી શકે છે? |
 |
 |
What are the operational hours of your tower? |
 |
 |
tamaara taavarna kaam karvaano samay shu cheh? |
 |
તમારા ટાવરના કામ કરવાનો સમય શું છે? |
 |