 |
We need workers to assist with unloading. |
 |
 |
amneh maal utaarvaa maateh kaamgaaronee jarurat cheh |
 |
અમને માલ ઉતારવા માટે કામગારોની જરૂરત છે |
 |
 |
We need cargo handlers. |
 |
 |
amneh maalvahakonee jarurat cheh |
 |
અમને માલવાહકોની જરૂરત છે |
 |
 |
Is there a staging area for cargo? |
 |
 |
koi maal raakvanee jagyaa cheh? |
 |
કોઇ માલ રાખવાની જગ્યા છે? |
 |