Do you have ___?
tamaaree paaseh ___ cheh?
તમારી પાસે ___ છે?
Oil
tel
તેલ
Hydraulic fluid
hydrolik tel
હાઈડ્રોલિક તેલ
Hydraulic system
hydrolik yantravyvasta
હાઈડ્રોલિક યન્ત્રવ્યવસ્થા
We need local airline maintenance support.
amneh staanik veemaan maraamat karnaarno aadaar joyeh cheh
અમને સ્થાનીક વિમાન મરામત કરનારનો આધાર જોઇએ છે
Our power requirements are ___.
amaaree shakteenee jarurat ___ cheh
અમારી શક્તિની જરૂરત ___ છે
400 cycle
charso saaykil
ચારસો સાઇકલ
3-phase
tran fayz
ત્રણ-ફેઝ
Alternating current
ay see kurant
એ સી કરંટ
115 volt
ekso pandar volt
એકસો પંદર વોલ્ટ