Emergency!
katokatee!
કટોકટી!
We need a doctor!
amneh daktarnee jarurat cheh!
અમને દાક્તરની જરૂરત છે!
Distress signal
vipatee sankeyt
વિપત્તિ સંકેત
Help!
madad karo!
મદદ કરો!
Evacuate the area!
vistaar kalee karo!
વિસ્તાર ખાલી કરો!