 |
Where is my customs declaration? |
 |
 |
maaru jakaatee ekraarnaamu kya cheh? |
 |
મારું જકાતી એકરારનામુ ક્યાં છે? |
 |
 |
I do not have anything to declare. |
 |
 |
maaree paaseh jaaheyr karavaanu kaay natee |
 |
મારી પાસે જાહેર કરવાનું કાંઇ નથી |
 |
 |
These goods are personal. |
 |
 |
aa saaman angat cheh |
 |
આ સામન અંગત છે |
 |
 |
Not for sale. |
 |
 |
aa vechvaa maatey natee |
 |
આ વેચવા માટે નથી |
 |
 |
Can you help me fill out the forms? |
 |
 |
tameh maneh aa form barvaa maatey madad karsho? |
 |
તમે મને આ ફોર્મ ભરવા માટે મદદ કરશો? |
 |