 |
Where can we purchase meat? |
 |
 |
ameh maans kyaantee kareedee shakeeshu? |
 |
અમે માંસ ક્યાંથી ખરીદી શકીશું? |
 |
 |
Where can we purchase vegetables and fruit? |
 |
 |
ameh shaakbaajee aneh faLo kyaantee kareedee shakshu? |
 |
અમે શાકભાજી અને ફળો ક્યાંથી ખરીદી શકીશું? |
 |
 |
Where can we purchase bread and grains? |
 |
 |
ameh breyd aneh darNaa kyaantee kareedee shakshu? |
 |
અમે બ્રેડ અને દાણાં ક્યાંથી ખરીદી શકીશું? |
 |
 |
Where can we purchase dairy products? |
 |
 |
ameh dudnee banaavato kyaantee kareedee shakshu? |
 |
અમે દૂધની બનાવટો ક્યાંથી ખરીદી શકીશું? |
 |
 |
Where can we purchase water? |
 |
 |
ameh paarNee kyaantee kareedee shakshu? |
 |
અમે પાણી ક્યાંથી ખરીદી શકીશું? |
 |
 |
We need to examine the herd. |
 |
 |
amaareh darN nee tapaasarNee karvee padsheh |
 |
અમારે ધણની તપાસણી કરવી પડશે |
 |
 |
We need to examine the animals on the farm. |
 |
 |
amaareh ketarma darN nee tapaasarNee karvee padsheh |
 |
અમારે ખેતરમાં ઢોરની તપાસણી કરવી પડશે |
 |
 |
We need to inspect the slaughterhouse for sanitation. |
 |
 |
amaareh katalkaanaanee svachataa maateh tapaasarNee karvee padsheh |
 |
અમારે કતલખાનાની સ્વચ્છતા માટે તપાસણી કરવી પડશે |
 |
 |
We need to inspect the bakery for sanitation. |
 |
 |
amaareh batyaaraanee svachataa maateh tapaasarNee karvee padsheh |
 |
અમારે ભઠિયારાંની સ્વચ્છતા માટે તપાસણી કરવી પડશે |
 |
 |
We need to inspect the dairy plant. |
 |
 |
amaareh dud utpaadanee jagyaanee tapaasarNee karvee padsheh |
 |
અમારે દૂધ ઉત્પાદનની જગ્યાની તપાસણી કરવી પડશે |
 |
 |
We need to inspect the poultry plant. |
 |
 |
amaareh margaanaa vaadaanee tapaasarNee karvee padsheh |
 |
અમારે મરઘાંના વાડાની તપાસણી કરવી પડશે |
 |
 |
When was the last time these animals were inoculated? |
 |
 |
aa praarNeeyoneh cheleh kyaareh rasee mukaavee hatee? |
 |
આ પ્રાણીઓને છેલ્લે ક્યારે રસી મુકાવી હતી? |
 |
 |
Do they need to be vaccinated? |
 |
 |
temneh rasee mukvaanee jarurat cheh? |
 |
તેમને રસી મુકવાની જરૂરત છે? |
 |
 |
We can provide vaccinations. |
 |
 |
ameh raseenee jogvaay karee shakeeshu |
 |
અમે રસીની જોગવાઈ કરી શકીશું |
 |
 |
This food is spoiled, please do not eat it. |
 |
 |
aa koraak bagdelo cheh ,teneh kaataa nahee |
 |
આ ખોરાક બગડેલો છે, તેને ખાતા નહીં |
 |