 |
Who now occupies your farm? |
 |
 |
tamaaraa ketarma haveh korN vaseh cheh? |
 |
તમારા ખેતરમાં હવે કોણ વસે છે? |
 |
 |
Have you talked with them? |
 |
 |
tameh emnee saateh vaat karee cheh? |
 |
તમે એમની સાથે વાત કરી છે? |
 |
 |
Do you have documentation? |
 |
 |
tamaaree paaseh dastaavejo cheh? |
 |
તમારી પાસે દસ્તાવેજો છે? |
 |
 |
You think it’s dangerous? |
 |
 |
eh katarnaak cheh em tamneh laageh cheh? |
 |
એ ખતરનાક છે એમ તમને લાગે છે? |
 |
 |
I will contact the appropriate authorities to investigate this matter. |
 |
 |
aa vaatnee tapaasarNee karvaa hu yogya adeekaaryono sampark kareesh |
 |
આ વાતની તપાસણી કરવા હું યોગ્ય અધિકારીઓનો સંપર્ક કરીશ |
 |
 |
Please know we will assist you. |
 |
 |
eh vaat jaarNee lo keh ameh tamneh madad kareeshu |
 |
કૃપયા એ વાત જાણી લો કે અમે તમને મદદ કરીશું |
 |
 |
You must allow the local authorities to conduct their investigation. |
 |
 |
tamaareh stanik adeekaareeyoneh tapasarNee karvaa devee joyeh |
 |
તમારે સ્થાનિક અધિકારીઓને તપાસણી કરવા દેવી જોઈએ |
 |
 |
You must go to the base and speak with an interpreter. |
 |
 |
tamaareh lashkaree taarNaa par jayneh dubaashyaa saateh vaat karvee joyeh |
 |
તમારે લશ્કરી થાણા પર જઈને દુભાષિયા સાથે વાત કરવી જોઈએ |
 |
 |
The name of the owner |
 |
 |
maaliknu naam |
 |
માલિકનું નામ |
 |
 |
The name of the property |
 |
 |
milkatnu naam |
 |
મિલકતનું નામ |
 |