 |
Put your hands on the steering wheel and do not move them. |
 |
 |
tamaaraa haat steering par raako aneh teneh kasedtaa nahee |
 |
તમારા હાથ સ્ટિયરીંગ પર રાખો અને તેને ખસેડતા નહીં |
 |
 |
You are breaking the curfew. |
 |
 |
tameh sanchaarbandeeno bang karo cho |
 |
તમે સંચારબંધીનો ભંગ કરો છો |
 |
 |
You were speeding. |
 |
 |
tameh bahu jadaptee gaadee chalaavtaa hataa |
 |
તમે બહુ ઝડપથી ગાડી ચલાવતા હતા |
 |
 |
The curfew is in effect. |
 |
 |
sanchaarbandee laagu cheh |
 |
સંચારબંધી લાગુ છે |
 |
 |
Did you know there is a curfew? |
 |
 |
tamneh kabar cheh keh sanchaarbandee laagu cheh? |
 |
તમને ખબર છે કે સંચારબંધી લાગુ છે? |
 |
 |
The streets are not safe right now. |
 |
 |
rastaaw hamrNaa salaamat natee |
 |
રસ્તાઓ હમણાં સલામત નથી |
 |
 |
We will escort you to your relatives. |
 |
 |
ameh tamneh tamaaraa kutumbeejano paaseh lay jayshu |
 |
અમે તમને તમારા કુટુંબીજનો પાસે લઈ જઈશું |
 |
 |
The police station will give you information about curfew. |
 |
 |
polees taarNu tamneh sanchaarbandee maateh maaheetee aapsheh |
 |
પોલિસ થાણુ તમને સંચારબંધી માટે માહિતિ આપશે |
 |
 |
Turn off the engine. |
 |
 |
injin band karo |
 |
એન્જીન બંધ કરો |
 |
 |
Get out of your vehicle |
 |
 |
tamaaraa vaahanee bahaar nikLo |
 |
તમારા વાહનની બહાર નીકળો |
 |
 |
May I see your ID, please? |
 |
 |
krupyaa hu tamaaru oLakpatra joy shaku chu? |
 |
કૃપયા હું તમારું ઓળખપત્ર જોઈ શકું છું? |
 |
 |
Where are you going? |
 |
 |
tameh kyaa jaaw cho? |
 |
તમે ક્યાં જાઓ છો? |
 |
 |
Are you carrying any weapons? |
 |
 |
tamaaree paaseh koi hatyaar cheh? |
 |
તમારી પાસે કોઈ હથિયાર છે? |
 |
 |
How much money are you carrying? |
 |
 |
tamaaree paaseh ketlaa paysaa cheh? |
 |
તમારી પાસે કેટલા પૈસા છે? |
 |
 |
Who gave you the money? |
 |
 |
tamneh paysaa korNeh aapyaa? |
 |
તમને પૈસા કોણે આપ્યા? |
 |
 |
Do you have a gun under the seat? |
 |
 |
tamaaree betaknee neecheh banduk cheh? |
 |
તમારી બેઠકની નીચે બંદૂક છે? |
 |
 |
Are you hiding anything illegal? |
 |
 |
tameh kaay gerkaaydesar vastu santaadee cheh? |
 |
તમે કાંઈ ગેરકાયદેસર વસ્તુ સંતાડી છે? |
 |
 |
Since you broke the law, we have to arrest you. |
 |
 |
tameh kaaydo todyo cheh maateh amaareh tamaaree darpakad karvee padsheh |
 |
તમે કાયદો તોડ્યો છે માટે અમારે તમારી ધરપકડ કરવી પડશે |
 |
 |
We have to take you to the police station. |
 |
 |
amaare tamneh polees taarNeh lai javaa padsheh |
 |
અમારે તમને પોલિસ થાણે લઈ જવા પડશે |
 |
 |
You will ride with us to the police station. |
 |
 |
tameh amaaree saateh gaadeema polees taarNeh jaasho |
 |
તમે અમારી સાથે ગાડીમાં પોલિસ થાણે જશો |
 |