 |
Did the pain start today? |
 |
 |
shu dard aajtee sharu tayu? |
 |
શું દર્દ આજથી શરુ થયું? |
 |
 |
How many days have you had the pain? |
 |
 |
tamneh ketlaa deevastee dard cheh? |
 |
તમને કેટલા દિવસથી દર્દ છે? |
 |
 |
Describe the pain on a scale from 1 to 10. |
 |
 |
ek tee dasnee shrerNee par tamaaro dard var rNavo |
 |
એક થી દસની શ્રેણી પર તમારું દર્દ વર્ણવો |
 |
 |
10 is the worst possible pain and 1 is no pain at all. |
 |
 |
das eh sahutee karaab aneh ek eh bilkul dard nahee |
 |
દસ એ સહુથી ખરાબ અને એક એ બીલકુલ દર્દ નહી |
 |
 |
Hold up the number of fingers. |
 |
 |
eh sankyaanee aangaLyo ubee karo |
 |
એ સંખ્યાની આંગળીઓ ઉભી કરો |
 |
 |
What is the main problem? |
 |
 |
mukya samasyaa shu cheh? |
 |
મુખ્ય સમસ્યા શું છે? |
 |
 |
How long have you had the pain? |
 |
 |
aa dard tamneh kyaartee cheh? |
 |
આ દર્દ તમને ક્યારથી છે? |
 |
 |
Show me where the pain started. |
 |
 |
dard kyaa sharu tayu teh maneh bataavo |
 |
દર્દ ક્યાં શરુ થયું તે મને બતાવો |
 |
 |
Does the pain go to the back? |
 |
 |
shu dard pit sudee jaay cheh? |
 |
શું દર્દ પીઠ સુધી જાય છે? |
 |
 |
Does the pain go to the testicles? |
 |
 |
shu dard andkosh sudee jaay cheh? |
 |
શું દર્દ અંડકોશ સુધી જાય છે? |
 |
 |
Is there anything that relieves the pain symptom? |
 |
 |
kashu karvaatee dard shameh cheh? |
 |
કશું કરવાથી દર્દ શમે છે? |
 |
 |
Is there anything that worsens the pain symptom? |
 |
 |
kashu karvaatee dard vadeh cheh? |
 |
કશું કરવાથી દર્દ વધે છે? |
 |
 |
Have you seen a doctor or anyone about this? |
 |
 |
aa baabat maateh tameh daaktarneh keh beejaa koyneh maLyaa cho? |
 |
આ બાબત માટે તમે દાક્તરને કે બીજા કોઈને મળ્યા છો? |
 |
 |
What medicines are you taking? |
 |
 |
tameh kai davaaw lo cho? |
 |
તમે કઈ દવાઓ લો છો? |
 |
 |
Are you experiencing fevers? |
 |
 |
tamneh taav aaveh cheh? |
 |
તમને તાવ આવે છે? |
 |
 |
Are you experiencing headaches? |
 |
 |
tamneh sardard taay cheh? |
 |
તમને સરદર્દ થાય છે? |
 |
 |
Are you experiencing visual disturbances? |
 |
 |
tamneh jovaamaa mushkelee taay cheh? |
 |
તમને જોવામાં મુશ્કેલી થાય છે? |
 |
 |
Are you experiencing numbness or tingling? |
 |
 |
shu tameh baavashunaytaa keh janjarNee anubavo cho? |
 |
શું તમે ભાવશૂન્યતા કે ઝંઝણી અનુભવો છો? |
 |
 |
Are you experiencing bleeding by mouth or rectum? |
 |
 |
tamneh mo atvaa gudaamaatee lohee padeh cheh? |
 |
તમને મોં અથવા ગુદામાંથી લોહી પડે છે? |
 |