|
Do you have pain in this joint I'm touching? |
|
|
aa saandaaneh hu jyaareh adku chu tyaareh tamneh dard taay cheh? |
|
આ સાંધાને હું જ્યારે અડકું છું ત્યારે તમને દર્દ થાય છે? |
|
|
Do you have pain in any other joint? |
|
|
tamneh beejaa koi saandaamaa dard taay cheh? |
|
તમને બીજા કોઈ સાંધામાં દર્દ થાય છે? |
|
|
Which joint hurts the most? |
|
|
kayaa saandaamaa sautee vadaareh dard taay cheh? |
|
કયા સાંધામાં સૌથી વધારે દર્દ થાય છે? |
|
|
Do you have pain in this muscle I'm touching? |
|
|
aa snaayuneh hu jyaareh adku chu tyaareh tamneh dard taay cheh? |
|
આ સ્નાયુને હું જ્યારે અડકું છું ત્યારે તમને દર્દ થાય છે? |
|
|
Do you have pain in any other muscle? |
|
|
tamneh beejaa koi snaayumaa dard taay cheh? |
|
તમને બીજા કોઈ સ્નાયુમાં દર્દ થાય છે? |
|
|
Where is the muscle pain? |
|
|
snaayudard kyaa taay cheh? |
|
સ્નાયુદર્દ ક્યાં થાય છે? |
|
|
Is this muscle cramping? |
|
|
shu aa snaayumaa aankadee aaveh cheh? |
|
શું આ સ્નાયુમાં આંકડી આવે છે? |
|
|
Have you ever had any broken bones? |
|
|
tamaaraa koi haadkaa tutelaa cheh? |
|
તમારા કોઈ હાડકા તુટેલા છે? |
|
|
What bones have you broken? |
|
|
kayaa haadkaa tutelaa cheh? |
|
કયા હાડકા તુટેલા છે? |
|
|
Does it hurt when I do this? |
|
|
hu aam karu chu tyaareh tamneh dukeh cheh? |
|
હું આમ કરું છું ત્યારે તમને દુખે છે? |
|
|
Do this. |
|
|
aam karo |
|
આમ કરો |
|
|
You need an X-ray of your bone. |
|
|
tamaaraa haadkaano eks ray foto levo jaruree cheh |
|
તમારા હાડકા નો એક્સ-રે ફોટો લેવો જરૂરી છે |
|
|
I will examine the X-ray and tell you what I see. |
|
|
tamaaro eks ray foto joyneh shu dekaay cheh teh hu tamneh kaheesh |
|
તમારો એક્સ-રે ફોટો જોઈને શું દેખાય છે તે હું તમને કહીશ |
|
|
The bone is broken here. |
|
|
haadku aheeyaa tutyu cheh |
|
હાડકું અહિંયા તુટ્યું છે |
|
|
The bone is not broken here. |
|
|
haadku aheeyaa tutyu natee |
|
હાડકું અહિંયા તુટ્યું નથી |
|
|
You need a cast to help the bone heal. |
|
|
haadkaaneh rujavaa maateh tamaareh paataanee jarurat cheh |
|
હાડકાને રૂઝવવા માટે તમારે પાટાની જરૂરત છે |
|
|
Do not remove the cast. |
|
|
paato kaadtaa nahee |
|
પાટો કાઢતા નહિં |
|
|
Do not get the cast wet. |
|
|
paataaneh beeno naa tavaa detaa |
|
પાટા ને ભીનો ના થવા દેતા |
|
|
You need a splint to help the injury heal. |
|
|
tamaaree ijaa rujavaa maateh kapaateeyu baandvu padsheh |
|
તમારી ઈજા રૂઝવવા માટે ખપાટિયું બાંધવું પડશે |
|
|
You may take the splint off to clean yourself. |
|
|
safaay karvaa maateh tameh kapaateeyu kaadee shako cho |
|
સફાઈ કરવા માટે તમે ખપાટિયું કાઢી શકો છો |
|
|
The splint must be replaced after you have cleaned yourself. |
|
|
safaay karyaa pachee kapaateeyu badalvu padsheh |
|
સફાઈ કર્યા પછી ખપાટિયું બદલવું પડશે |
|
|
You need a metal plate and screws to help the healing of your bone. |
|
|
aa haadkaaneh rujavaa maateh tamneh ek daatunu patru aneh skru nee jarur padsheh |
|
આ હાડકાને રૂઝવવા માટે તમને એક ધાતુનું પતરું અને સ્ક્રૂની જરૂર પડશે |
|
|
We need to take you to the operating room to perform an operation on you. |
|
|
tamaaraa par oprayshin karvaa maateh tamneh oprayshin teyater maa lay javaa padsheh |
|
તમારા પર ઓપરેશન કરવા માટે તમને ઓપરેશન થિયેટરમાં લઈ જવા પડશે |
|