 |
Can I do anything to help you? |
 |
 |
tamneh madad karvaa maateh hu kaay karee shaku chu? |
 |
તમને મદદ કરવા માટે હું કાંઈ કરી શકું છું? |
 |
 |
Come with me. |
 |
 |
maaree saateh aavo |
 |
મારી સાથે આવો |
 |
 |
I will try not to hurt you. |
 |
 |
tamneh ijaa naa taay tevo prayatna hu karish |
 |
તમને ઈજા ના થાય તેવો પ્રયત્ન હું કરીશ |
 |
 |
I am going to lift you. |
 |
 |
hu tamneh unchkish |
 |
હું તમને ઉંચકીશ |
 |
 |
I am going to put a needle in your arm to give you medication. |
 |
 |
davaa aapvaa maateh hu tamneh injekshin aapish |
 |
દવા આપવા માટે હું તમને ઈંજેક્શન આપીશ |
 |
 |
I am sorry I hurt you. |
 |
 |
tamneh ijaa karvaa badal hu maafee chaahu chu |
 |
તમને ઈજા કરવા બદલ હું માફી ચાહુ છું |
 |
 |
I must adjust the tube in your chest. |
 |
 |
maareh tamaaree chaateemaanee naLee todee vyavastit karvee padsheh |
 |
મારે તમારી છાતીમાંની નળી થોડી વ્યવસ્થિત કરવી પડશે |
 |
 |
I must change your dressings. |
 |
 |
tamaaree malampatee maareh badalvee padsheh |
 |
તમારી મલમપટ્ટી મારે બદલવી પડશે |
 |
 |
I must cut your hair. |
 |
 |
maareh tamaaraa vaaL kaapvaa padsheh |
 |
મારે તમારા વાળ કાપવા પડશે |
 |
 |
I must give you a shave. |
 |
 |
maareh tamaaraa vaaL utaarvaa padsheh |
 |
મારે તમારા વાળ ઉતારવા પડશે |
 |
 |
I must give you a suppository into your rectum. |
 |
 |
tamaaree gudaamaa maareh goLee mukvee padsheh |
 |
તમારી ગુદામાં મારે ગોળી મુકવી પડશે |
 |
 |
I must give you an injection with a needle. |
 |
 |
maareh tamneh ek injekshin aapvu padsheh |
 |
મારે તમને એક ઈન્જેક્શન આપવું પડશે |
 |
 |
I must make your bed. |
 |
 |
maareh tamaaree pataaree karvee padsheh |
 |
મારે તમારી પથારી કરવી પડશે |
 |
 |
I must wash your hair. |
 |
 |
maareh tamaaraa vaaL dovaa padsheh |
 |
મારે તમારા વાળ ધોવા પડશે |
 |
 |
I will help you dress. |
 |
 |
kapdaa badalvaamaa hu tamneh madad karish |
 |
કપડાં બદલવામાં હું તમને મદદ કરીશ |
 |
 |
I will help you undress. |
 |
 |
kapdaa kaadvaamaa hu tamneh madad karish |
 |
કપડાં કાઢવામાં હું તમને મદદ કરીશ |
 |
 |
Put the gown on. |
 |
 |
aa jabo pahree lo |
 |
આ ઝભ્ભો પહેરી લો |
 |
 |
Put your arms around my shoulders. |
 |
 |
tamaaraa haat maaraa kabaa upar muko |
 |
તમારા હાથ મારા ખભા ઉપર મુકો |
 |
 |
This medicine will take the pain away. |
 |
 |
aa davaatee dard ochu tasheh |
 |
આ દવાથી દર્દ ઓછું થશે |
 |
 |
This will help you feel better. |
 |
 |
aanaatee tamneh saaru laagsheh |
 |
આનાથી તમને સારું લાગશે |
 |