 |
Everything will be done to make you feel better again. |
 |
 |
tamneh faree saaru laageh tevee badee kosheesho kareeshu |
 |
તમને ફરી સારું લાગે તેવી બધી કોશિશો કરીશું |
 |
 |
You are only slightly wounded. |
 |
 |
tamneh todoj gaa laagyo cheh |
 |
તમને થોડો જ ઘા લાગ્યો છે |
 |
 |
You will soon be up again. |
 |
 |
tameh tarataj faree ubaa tai jasho |
 |
તમે તરત જ ફરી ઉભા થઈ જશો |
 |
 |
Your condition is serious, but you will get better. |
 |
 |
tamaaree haalat gambeer cheh parN tameh saaraa tai jasho |
 |
તમારી હાલત ગંભીર છે પણ તમે સારા થઈ જશો |
 |
 |
You will get better if you let us take care of you. |
 |
 |
amneh tamaaree sambaaL levaa desho to tameh saaraa tai jasho |
 |
અમને તમારી સંભાળ લેવા દેશો તો તમે સારા થઈ જશો |
 |
 |
We will arrange for your transport back to your country. |
 |
 |
tamaaraa deysh paachaa javaa maateh ameh bandobast karee aapeeshu |
 |
તમારા દેશ પાછા જવા માટે અમે બંદોબસ્ત કરી આપીશું |
 |
 |
We will send you to another place. |
 |
 |
ameh tamneh beejee jagyaayeh mokalshu |
 |
અમે તમને બીજી જગ્યાએ મોકલશું |
 |
 |
You need more care. |
 |
 |
tamneh vadaareh kaaLjeenee jarur cheh |
 |
તમને વધારે કાળજી ની જરૂર છે |
 |
 |
You will return to your unit when you are better. |
 |
 |
tamneh saaru taasheh tyaareh tameh tamaaree tukdee par paachaa jasho |
 |
તમને સારું થશે ત્યારે તમે તમારી ટુકડી પર પાછા જશો |
 |
 |
I will be back soon. |
 |
 |
hu jaldee ja paacho aavee jaysh |
 |
હું જલદી જ પાછો આવી જઈશ |
 |
 |
I will check back later to see how you are doing. |
 |
 |
tameh kevaa cho tenee tapaas karvaa hu pacheetee aaveesh |
 |
તમે કેવા છો તેની તપાસ કરવા હું પછીથી આવીશ |
 |
 |
Return tomorrow so we can be sure you get better. |
 |
 |
tameh saaraa taw teh maateh kaaleh faree aavo |
 |
તમે સારા થાઓ તે માટે કાલે ફરી આવો |
 |
 |
Return in one week so we can be sure you get better. |
 |
 |
tameh saaraa taw teh maateh ek atvaadeeyaamaa faree aavo |
 |
તમે સારા થાઓ તે માટે એક અઠવાડિયામાં ફરી આવો |
 |