 |
We must examine you carefully. |
 |
 |
amaareh tamaaree kaaLjeetee tapaas karvee padsheh |
 |
અમારે તમારી કાળજીથી તપાસ કરવી પડશે |
 |
 |
We will try not to hurt you further. |
 |
 |
ameh tamneh vadaaree ijaa naa taay teno prayatna kareeshu |
 |
અમે તમને વધારે ઈજા ના થાય તેનો પ્રયત્ન કરીશું |
 |
 |
This will help protect you. |
 |
 |
aa tamneh surakshit raaksheh |
 |
આ તમને સુરક્ષિત રાખશે |
 |
 |
Do exactly what we ask. |
 |
 |
ameh kaheeyeh baraabar teh pramaarNeh karo |
 |
અમે કહીએ બરાબર તે પ્રમાણે કરો |
 |
 |
Keep your head very still. |
 |
 |
tamaaro maatu ekdam steer raako |
 |
તમારું માથુ એકદમ સ્થિર રાખો |
 |