 |
If we do not operate, you may die. |
 |
 |
agar ameh oprayshin nahee kareeyeh tow tameh kadaach maree jasho |
 |
અગર અમે ઓપરેશન નહીં કરીએ તો તમે કદાચ મરી જશો |
 |
 |
If we do not operate, you may lose this. |
 |
 |
agar ameh oprayshin nahee kareeyeh to tameh kadaach aa ang gumaavsho |
 |
અગર અમે ઓપરેશન નહીં કરીએ તો તમે કદાચ આ અંગ ગુમાવશો |
 |
 |
The operation is dangerous, but it is the only way to help you. |
 |
 |
oprayshin jokamee cheh parN tamneh madad karvaano aa ekaj maarg cheh |
 |
ઓપરેશન જોખમી છે પણ તમને મદદ કરવાનો આ એક જ માર્ગ છે |
 |
 |
Do you understand that you need this surgery? |
 |
 |
tameh jaarNo cho neh keh tamneh aa oprayshin nee jarurat cheh? |
 |
તમે જાણો છો ને કે તમને આ ઓપરેશનની જરૂરત છે? |
 |
 |
We will operate very carefully. |
 |
 |
ameh bahuj sambaaLeeneh oprayshin karshu |
 |
અમે બહુ જ સંભાળીને ઓપરેશન કરશું |
 |
 |
We want your permission before we operate on you. |
 |
 |
tamaaraa par oprayshin kartaa pahlaa amneh tamaaree manjuree joyeh cheh |
 |
તમારા પર ઓપરેશન કરતાં પહેલા અમને તમારી મંજુરી જોઈએ છે |
 |
 |
May we operate on you? |
 |
 |
ameh tamaaraa par oprayshin kareeyeh? |
 |
અમે તમારા પર ઓપરેશન કરીએ? |
 |
 |
We will begin the operation as soon as we can. |
 |
 |
jetlu baneh etlu jaldee ameh oprayshin chaalu kareeshu |
 |
જેટલું બને એટલું જલદી અમે ઓપરેશન ચાલુ કરીશું |
 |
 |
This medicine will make you sleep. |
 |
 |
aa davaa tamneh ungaadee desheh |
 |
આ દવા તમને ઉંઘાડી દેશે |
 |
 |
Have you had any surgeries? |
 |
 |
tameh kyaareh parN oprayshin karaavyu hatu? |
 |
તમે ક્યારે પણ ઓપરેશન કરાવ્યું હતું? |
 |