 |
You have been hurt. |
 |
 |
tamneh ijaa tay cheh |
 |
તમને ઈજા થઈ છે |
 |
 |
We are all working to help you. |
 |
 |
ameh tamneh madad karvaa maateh kaam karee rayaa cheeyeh |
 |
અમે તમને મદદ કરવા માટે કામ કરી રહ્યા છીએ |
 |
 |
Help us take care of you. |
 |
 |
tamaaree sambaaL raakvaa maateh amneh madad karo |
 |
તમારી સંભાળ રાખવા માટે અમને મદદ કરો |
 |
 |
We have to remove your clothes. |
 |
 |
amaareh tamaaraa kapdaa kaadvaa padsheh |
 |
અમારે તમારા કપડાં કાઢવા પડશે |
 |
 |
Do you have any bad reactions to any medicine? |
 |
 |
tamneh koi davaanee karaab pratikreeyaa taay cheh? |
 |
તમને કોઈ દવાની ખરાબ પ્રતિક્રિયા થાય છે? |
 |
 |
Is this from a vehicle crash? |
 |
 |
aa koi vaahan akasmaatee tayu cheh? |
 |
આ કોઈ વાહન અકસ્માતથી થયું છે? |
 |
 |
Did a person do this to you? |
 |
 |
aa tamneh koi maarNaseh karyu cheh? |
 |
આ તમને કોઈ માણસે કર્યું છે? |
 |
 |
Did you lose consciousness after this happened? |
 |
 |
aa banyaa pachee tameh baan gumaavyu hatu? |
 |
આ બન્યા પછી તમે ભાન ગુમાવ્યું હતુ? |
 |
 |
Did you lose more than this much blood? |
 |
 |
tameh aanaa kartaa vadaareh lohee gumaavyu cheh? |
 |
તમે આના કરતાં વધારે લોહી ગુમાવ્યું છે? |
 |
 |
Point to all the parts of your body that hurt. |
 |
 |
tamneh jyaan dard taay cheh tyaa aangLeetee chindo |
 |
તમને જ્યાં દર્દ થાય છે ત્યાં આંગળીથી ચીંધો |
 |