 |
This will help you. |
 |
 |
aanaatee tamneh madad tasheh |
 |
આનાથી તમને મદદ થશે |
 |
 |
I have to put a small needle in you here. |
 |
 |
maareh tamaaree andar ek naanee soy bokvee padsheh |
 |
મારે તમારી અંદર એક નાની સોય ભોંકવી પડશે |
 |
 |
We need to give you fluid. |
 |
 |
amaareh tamneh pravaahee aapavu padsheh |
 |
અમારે તમને પ્રવાહી આપવું પડશે |
 |
 |
We need to give you blood. |
 |
 |
amaareh tamneh lohee aapvaanee jarur padsheh |
 |
અમારે તમને લોહી આપવાની જરૂર પડશે |
 |
 |
I need to put a tube into your throat. |
 |
 |
maareh tamaaraa gaLaamaa ek naLee mukvee padsheh |
 |
મારે તમારા ગળામાં એક નળી મુકવી પડશે |
 |
 |
This tube will help you breathe better. |
 |
 |
aa naLeetee tameh vadu saaree reeteh svaash lay shaksho |
 |
આ નળીથી તમે વધુ સારી રીતે શ્વાસ લઈ શકશો |
 |
 |
This tube may feel uncomfortable. |
 |
 |
aa naLeetee tamneh kadaach todee takleef taay |
 |
આ નળીથી તમને કદાચ થોડી તકલીફ થાય |
 |
 |
I need to put a tube through your nose to your stomach. |
 |
 |
maareh tamaaraa naakmaatee peyt sudee ek naLee mukvee padsheh |
 |
મારે તમારા નાકમાંથી પેટ સુધી એક નળી મુકવી પડશે |
 |
 |
You need to swallow while I put this tube in your nose. |
 |
 |
hu tamaaraa naakmaa haLvetee naLee muku tyaareh tamaareh gaLavu padsheh |
 |
હું તમારા નાકમાં હળવેથી નળી મુકું ત્યારે તમારે ગળવું પડશે |
 |
 |
Drink this while I gently place the tube into your nose. |
 |
 |
hu tamaaraa naakmaa haLvetee naLee muku tyaareh tameh aa peeyo |
 |
હું તમારા નાકમાં હળવેથી નળી મુકું ત્યારે તમે આ પીઓ |
 |
 |
This tube will drain your stomach. |
 |
 |
aa naLeetee tamaaraa petmaanu pravaahee kaadeeshu |
 |
આ નળીથી તમારા પેટમાંનું પ્રવાહી કાઢીશું |
 |
 |
I have to put a small tube into your neck to give you fluid. |
 |
 |
tamneh pravaahee aapvaa maateh maareh tamaaree bocheemaa ek naanee naLee mukvee padsheh |
 |
તમને પ્રવાહી આપવા માટે મારે તમારી બોચીમાં એક નાની નળી મુકવી પડશે |
 |
 |
I need to put a tube in your chest. |
 |
 |
maareh tamaaree chaateemaa ek naLee mukvee padsheh |
 |
મારે તમારી છાતીમાં એક નળી મુકવી પડશે |
 |
 |
This needle will release the air from your chest. |
 |
 |
aa soyatee tamaaree chaateemaatee havaa chutee tasheh |
 |
આ સોયથી તમારી છાતીમાંથી હવા છુટી થશે |
 |
 |
This will help your burns. |
 |
 |
aanaatee tamaraa jalaneh madad tasheh |
 |
આનાથી તમારા જલનને મદદ થશે |
 |
 |
I need to cut your skin. |
 |
 |
maareh tamaaree chaamdee kaapvee padsheh |
 |
મારે તમારી ચામડી કાપવી પડશે |
 |
 |
We have to restrain you for your safety. |
 |
 |
tamaaree surakshaa maateh amaareh tamneh todaa ankushmaa raakvaa padsheh |
 |
તમારી સુરક્ષા માટે અમારે તમને થોડા અંકુશમાં રાખવા પડશે |
 |
 |
You have been burned by a chemical. |
 |
 |
tameh ek rasaayarNtee dajaa cho |
 |
તમે એક રસાયણથી દાઝ્યા છો |
 |
 |
We need to wash the chemicals from your skin. |
 |
 |
amaareh tamaaree chaamdee partee rasaayarNo dovaa padsheh |
 |
અમારે તમારી ચામડી પરથી રસાયણો ધોવા પડશે |
 |
 |
You will need to be completely washed. |
 |
 |
tamneh sampur rNaparNeh dovaanee jarur cheh |
 |
તમને સંપૂર્ણપણે ધોવાની જરૂર છે |
 |
 |
Hold this dressing and apply pressure. |
 |
 |
aa paato pakdeeneh gaa par todo dabaav aapo |
 |
આ પાટો પકડીને ઘા પર થોડો દબાવ આપો |
 |
 |
I need to splint your arm. |
 |
 |
maareh tamaaraa haat par paateeyu lagaadvu padsheh |
 |
મારે તમારા હાથ પર પાટિયું લગાડવું પડશે |
 |
 |
I need to splint your leg. |
 |
 |
maareh tamaaraa pag par paateeyu lagaadvu padsheh |
 |
મારે તમારા પગ પર પાટિયું લગાડવું પડશે |
 |
 |
I am applying a tourniquet to stop the bleeding. |
 |
 |
maareh tamaaraa loheeneh vahetu atkaavaa maateh ek raktarodee paato lagaadvu padsheh |
 |
મારે તમારા લોહીને વહેતું અટકાવવા માટે એક રક્તરોધી પાટો લગાડવો પડશે |
 |