 |
Have you urinated today? |
 |
 |
tameh aajeh peshaab karyo cheh? |
 |
તમે આજે પેશાબ કર્યો છે? |
 |
 |
Does your bladder feel full? |
 |
 |
tamaaro mutraashay bareelu laageh cheh? |
 |
તમારું મુત્રાશય ભરેલું લાગે છે? |
 |
 |
Do you have problems starting to urinate? |
 |
 |
tamneh peshaab chaalu kartaa mushkelee padeh cheh? |
 |
તમને પેશાબ ચાલુ કરતા મુશ્કેલી પડે છે? |
 |
 |
Do you have an urge to urinate but are unable to pass urine? |
 |
 |
tamneh peshaab karvo cheh em laageh parN taay nahee evu taay cheh? |
 |
તમને પેશાબ કરવો છે એમ લાગે પણ થાય નહીં એવું થાય છે? |
 |
 |
Do you have any pain with urination? |
 |
 |
tamneh peshaab kartaa dard taay cheh? |
 |
તમને પેશાબ કરતા દર્દ થાય છે? |
 |
 |
Urinate into this container. |
 |
 |
aa vaasarNamaa peshaab karo |
 |
આ વાસણમાં પેશાબ કરો |
 |
 |
You need a tube in your bladder. |
 |
 |
tamaaraa mutraashaymaa ek naLee mukvee padsheh |
 |
તમારા મુત્રાશયમાં એક નળી મુકવી પડશે |
 |
 |
I am going to insert a tube into your bladder to drain urine. |
 |
 |
hu tamaaraa mutraashaymaa peshaab kaadvaa maateh ek naLee mukish |
 |
હું તમારા મુત્રાશયમાં પેશાબ કાઢવા માટે એક નળી મુકીશ |
 |
 |
This tube will empty the urine from your bladder. |
 |
 |
aa naLee tamaaraa mutraashaymaatee peshaab kaadsheh |
 |
આ નળી તમારા મુત્રાશયમાંથી પેશાબ કાઢશે |
 |
 |
This tube will feel uncomfortable in you. |
 |
 |
aa naLeetee tamneh todee takleef tasheh |
 |
આ નળીથી તમને થોડી તકલીફ થશે |
 |