Where is the captain?
kaptaan kyaa cheh?
કપ્તાન ક્યાં છે?
Where are the weapons?
hatyaaro kyaa cheh?
હથિયારો ક્યાં છે?
Where is the control room?
kontrol room kyaa cheh?
કંટ્રોલ રૂમ ક્યાં છે?
Where is the manifest?
maalnee yaadee kyaa cheh?
માલની યાદી ક્યાં છે?
How many men are on this ship?
aa vahaarN par ketlaa maarNaso cheh?
આ વહાણ પર કેટલા માણસો છે?
Maintain the speed at 5 knots.
vahaarNanee jadap paach not raako
વહાણની ઝડપ પાંચ નૉટ રાખો
Go 180 degrees now.
tatkaaL ekso esee ansh faro
તત્કાળ એકસો એંસી અંશ ફરો
What is the cargo?
maal shu cheh?
માલ શું છે?
Where is the main office?
mukya kaaryaalay kyaa cheh?
મુખ્ય કાર્યાલય ક્યાં છે?
Where is the port?
bandar kyaa cheh?
બંદર ક્યાં છે?
Stop the engines!
enjin band karo!
એંજીન બંધ કરો!
Muster the crew!
kalaaseeyoneh begaa karo!
ખલાસીઓને ભેગા કરો!
Give me the navy chart.
maneh nayvee chart aapo
મને નેવી ચાર્ટ આપો
Give me the ship's logs.
maneh vahaarN nee nodvahee aapo
મને વહાણની નોંધવહી આપો