Emergency!
katokatee!
કટોકટી!
We need a doctor!
amneh daaktarnee jarurat cheh!
અમને દાક્તરની જરૂરત છે!
Distress signal
sankatno sankeyt
સંકટનો સંકેત
Help!
madad karo!
મદદ કરો!
Evacuate the area!
aa vistaar kaalee karo!
આ વિસ્તાર ખાલી કરો!