 |
What airline is carrying your cargo? |
 |
 |
kay veemaanee kampanee tamaaro maal lay jaay cheh? |
 |
કઈ વિમાની કંપની તમારો માલ લઈ જાય છે? |
 |
 |
What is your phone or contact number? |
 |
 |
tamaaro fon atvaa sampark namber shu cheh? |
 |
તમારો ફોન અથવા સમ્પર્ક નંબર શું છે? |
 |
 |
What is your hotel? |
 |
 |
tamaaree hotel kay cheh? |
 |
તમારી હોટલ કઈ છે? |
 |
 |
What is the mission impact of this casualty or item? |
 |
 |
aa jakmee atvaa vastutee tamaaraa kaareeya par shu asar padeh cheh? |
 |
આ જખમી અથવા વસ્તુથી તમારા કાર્ય પર શું અસર પડે છે? |
 |
 |
When is the cargo arriving? |
 |
 |
maal kyaareh aaveh cheh? |
 |
માલ ક્યારે આવે છે? |
 |