This is the ___ public affairs office.
aa ___ saarvajanik maamlaanee kacheree cheh
આ ___ સાર્વજનિક મામલાની કચેરી છે
This is not the public affairs office.
aa saarvajanik maamlaanee kacheree natee
આ સાર્વજનિક મમલાની કચેરી નથી
What is your name?
tamaaru naam shu cheh?
તમારું નામ શું છે?
What media organization do you represent?
tameh kayaa prakaashan maadyam kampaneenu prateeneeditva karo cho?
તમે કયા પ્રકાશન માધ્યમ કંપનીનું પ્રતિનિધિત્વ કરો છો?
Where is your organization based?
tamaaree kampanee kyaanee cheh?
તમારી કંપની ક્યાંની છે?
What is your publication?
tamaaro prakaashan kaayu cheh?
તમારું પ્રકાશન કયુ છે?
What is your program?
tamaaro kaarykram shu cheh?
તમારો કાર્યક્રમ શું છે?
What is the subject of this article?
aa lekno veeshay shu cheh?
આ લેખનો વિષય શું છે?
What is your question?
tamaaro prashna shu cheh?
તમારો પ્રશ્ન શું છે?
Could you please ask the question in a different way?
tameh prashna jaraa judee reeteh puchee shako cho?
તમે પ્રશ્ન જરા જુદી રીતે પુછી શકો છો?
Could you please use simpler language?
tameh jaraa vadaareh saadee baashaa vaapree shako cho?
તમે જરા વધારે સાદી ભાષા વાપરી શકો છો?
What is your deadline?
tamaaree samay seemaa shu cheh?
તમારી સમય સીમા શું છે?
Tomorrow
aavtee kaal
આવતી કાલ
In two days
beh deevasmaa
બે દિવસમાં
In three days
trarN deevasmaa
ત્રણ દિવસ માં
Next week
aavteh atvaadeeyeh
આવતે અઠવાડિયે
Next month
aavteh maheeneh
આવતે મહિને
What is your phone number?
tamaaro teleefon number shu cheh?
તમારો ટેલિફોન નંબર શું છે?
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10
ek, beh, trarN, chaar, paanch, cha, saat, aat, nav, das
એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ
Please say one number at a time.
krupyaa ekee saateh ek sankyaa kaho
કૃપયા એકી સાથે એક સંખ્યા કહો
A press release on that subject is being prepared.
chaapaaw maateh ek maaheeteepatra taiyaar karvaamaa aavee rayu cheh
છાપાઓ માટે એક માહિતિપત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે
There will be a press conference on that subject.
eh veeshay upar ek patrakaar pareeshad yojeeshu
એ વિષય ઉપર એક પત્રકાર પરિષદ યોજીશું
The time for the press release has not been decided yet.
patrakaar pareeshad maateh samay hajee nakee natee karvaamaa aavyo
પત્રકાર પરિષદ માટે સમય હજી નક્કી નથી કરવામાં આવ્યો