 |
Wear this badge where it can be seen. |
 |
 |
aa bilo dekaay evee reeteh pahro |
 |
આ બિલ્લો દેખાય એવી રીતે પહેરો |
 |
 |
Leave your camera with this person. |
 |
 |
tamaaro kameera aamnee paaseh chodee jaaw |
 |
તમારો કેમેરા આમની પાસે છોડી જાઓ |
 |
 |
Leave your cell phone with this person. |
 |
 |
tamaaro mobaayil fon aamnee paaseh chodee jaaw |
 |
તમારો મોબાઈલ ફોન આમની પાસે છોડી જાઓ |
 |
 |
I am your escort. |
 |
 |
hu tamaaro saateedaar chu |
 |
હું તમારો સાથિદાર છું |
 |
 |
He is your escort. |
 |
 |
aa baay tamaaro saateedaar cheh |
 |
આ ભાઈ તમારો સાથિદાર છે |
 |
 |
Follow them. |
 |
 |
aamnee saateh jaaw |
 |
આમની સાથે જાઓ |
 |
 |
You will ride with me in that vehicle. |
 |
 |
tameh maaree saateh pelaa vaahanmaa aavsho |
 |
તમે મારી સાથે પેલા વાહનમાં આવશો |
 |
 |
You will ride with us in this vehicle. |
 |
 |
tameh amaaree saateh aa vaahanmaa aavsho |
 |
તમે અમારી સાથે આ વાહનમાં આવશો |
 |
 |
You will ride with him in that vehicle. |
 |
 |
tameh aamnee saateh pelaa vaahanmaa jaasho |
 |
તમે આમની સાથે પેલા વાહનમાં જશો |
 |
 |
You will ride with her. |
 |
 |
tameh aa bahen nee saateh jaasho |
 |
તમે આ બહેનની સાથે જશો |
 |