 |
I do not wish to give an interview. |
 |
 |
hu mulaakaat aapvaa natee maagto |
 |
હું મુલાકાત આપવા નથી માંગતો |
 |
 |
He does not wish to give an interview. |
 |
 |
teo mulaakaat aapvaa natee maagtaa |
 |
તેઓ મુલાકાત આપવા નથી માંગતા |
 |
 |
She does not wish to give an interview. |
 |
 |
teo mulaakaat aapvaa natee maagtaa |
 |
તેઓ મુલાકાત આપવા નથી માંગતા |
 |
 |
I am not qualified to answer that question. |
 |
 |
eh prashnano utar aapvaa maateh hu yogyataa natee daraavto |
 |
એ પ્રશ્નનો ઉત્તર આપવા માટે હું યોગ્યતા નથી ધરાવતો |
 |
 |
She is not qualified to answer that question. |
 |
 |
eh prashnano utar aapvaa maateh teo yogyataa natee daraavtaa |
 |
એ પ્રશ્નનો ઉત્તર આપવા માટે તેઓ યોગ્યતા નથી ધરાવતા |
 |
 |
He is not qualified to answer that question. |
 |
 |
eh prashnano utar aapvaa maateh teo yogyataa natee daraavtaa |
 |
એ પ્રશ્નનો ઉત્તર આપવા માટે તેઓ યોગ્યતા નથી ધરાવતા |
 |
 |
He does not want to answer that question. |
 |
 |
teo eh prashnano utar aapvaa maateh taiyaar natee |
 |
તેઓ એ પ્રશ્નનો ઉત્તર આપવા માટે તૈયાર નથી |
 |
 |
She does not want to answer that question. |
 |
 |
teo eh prashnano utar aapvaa maateh taiyaar natee |
 |
તેઓ એ પ્રશ્નનો ઉત્તર આપવા માટે તૈયાર નથી |
 |
 |
I will not answer this question. |
 |
 |
hu aa prashnano utar nahee aapu |
 |
હું આ પ્રશ્નનો ઉત્તર નહીં આપું |
 |
 |
I have no answer at this time. |
 |
 |
aa samayeh maaree paaseh utar natee |
 |
આ સમયે મારી પાસે ઉત્તર નથી |
 |
 |
I would like to stop this interview. |
 |
 |
aa mulaakaat hu band karvaa maagu chu |
 |
આ મુલાકાત હું બંધ કરવા માંગુ છું |
 |
 |
She would like to stop this interview. |
 |
 |
aa mulaakaat teo band karvaa maageh cheh |
 |
આ મુલાકાત તેઓ બંધ કરવા માંગે છે |
 |
 |
He would like to stop this interview. |
 |
 |
aa mulaakaat teo band karvaa maageh cheh |
 |
આ મુલાકાત તેઓ બંધ કરવા માંગે છે |
 |
 |
No comment. |
 |
 |
aa baabat upar maaro koi abeepraay natee |
 |
આ બાબત ઉપર મારો કોઇ અભિપ્રાય નથી |
 |
 |
Can you please ask the question in simpler language? |
 |
 |
shu tameh vadaareh saadee baashaamaa prashna puchasho? |
 |
શું તમે વધારે સાદી ભાષામાં પ્રશ્ન પૂછશો? |
 |