 |
___ will be here soon. |
 |
 |
___ todij vaarmaa aavsheh |
 |
___ થોડી જ વારમાં આવશે |
 |
 |
I will call on you to speak. |
 |
 |
hu temneh bolvaa maateh kaheesh |
 |
હું તમને બોલવા માટે કહીશ |
 |
 |
He will call on you to speak. |
 |
 |
teo tamneh boolvaa maateh kahesheh |
 |
તેઓ તમને બોલવા માટે કહેશે |
 |
 |
She will call on you to speak. |
 |
 |
teo tamneh boolvaa maateh kahesheh |
 |
તેઓ તમને બોલવા માટે કહેશે |
 |
 |
Please ask only one question each time you are called on. |
 |
 |
tamneh bolvaa maateh kahevaamaa aaveh tyaareh krupyaa fakta ek prashna pucho |
 |
તમને બોલવા માટે કહેવામાં આવે ત્યારે કૃપયા ફક્ત એક પ્રશ્ન પૂછો |
 |
 |
You may ask one legitimate follow-up question per turn. |
 |
 |
daareyk vaaraamaa tameh ek anuvartee prashna puchee shako cho |
 |
દરેક વારામાં તમે એક અનુવર્તી પ્રશ્ન પૂછી શકો છો |
 |
 |
Please wait for the interpreter to translate your question. |
 |
 |
krupyaa anuvaadak tamaaraa prashnano anuvaad kareh tyaa sudee raah juwo |
 |
કૃપયા અનુવાદક તમારા પ્રશ્નનો અનુવાદ કરે ત્યાં સુધી રાહ જુઓ |
 |
 |
Please wait for the interpreter to translate your answer. |
 |
 |
krupyaa anuvaadak tamaaraa utarno anuvaad kareh tyaa sudee raah juwo |
 |
કૃપયા અનુવાદક તમારા ઉત્તરનો અનુવાદ કરે ત્યાં સુધી રાહ જુઓ |
 |
 |
That is a separate question; there may be time to address it later. |
 |
 |
aa ek alag prashna cheh teneh sambodvaa maateh kadaach pachee samay maLsheh |
 |
આ એક અલગ પ્રશ્ન છે; તેને સંબોધવા માટે કદાચ પછી સમય મળશે |
 |
 |
We ran out of time. |
 |
 |
amaaree paaseh samay katam tay gayo cheh |
 |
અમારી પાસે સમય ખતમ થઈ ગયો છે |
 |
 |
If he promised you information, be sure to give your contact information to ____. |
 |
 |
jo temarNeh tamneh maaheetee aapvaa maateh vachan aapyu hoy to temneh tamaaree sampark maaheetee jarur aapjo ___ |
 |
જો તેમણે તમને માહિતિ આપવા માટે વચન આપ્યું હોય તો તેમને તમારી સંપર્ક માહિતિ જરૂર આપજો ___ |
 |
 |
If she promised you information, be sure to give your contact information to her. |
 |
 |
jo temarNeh tamneh maaheetee aapvaa maateh vachan aapyu hoy to temaneh tamaaree sampark maaheetee jarur aapjo |
 |
જો તેમણે તમને માહિતિ આપવા માટે વચન આપ્યું હોય તો તેમને તમારી સંપર્ક માહિતિ જરૂર આપજો |
 |
 |
If I promised you information, be sure to give your contact information to me. |
 |
 |
jo meh tamneh maaheetee aapvaa maateh vachan aapyu hoy to maneh tamaaree sampark maaheetee jarur aapjo |
 |
જો મેં તમને માહિતિ આપવા માટે વચન આપ્યું હોય તો મને તમારી સંપર્ક માહિતિ જરૂર આપજો |
 |
 |
Another session will take place later today. |
 |
 |
beejee beytak aajeh pachee tasheh |
 |
બીજી બેઠક આજે પછી થશે |
 |
 |
Thanks for your cooperation. |
 |
 |
tamaaraa sahyog maateh aabaar |
 |
તમારા સહયોગ માટે આભાર |
 |